બોડેલી સબ ડીવિઝનમાં હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા વેપારીઓએ અરજી કરવી

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, દિવાળીના તહેવાર દરમિયાન દર વર્ષે હંગામી (૧૫ દિવસ) માટે દારૂખાના (ફટાકડા) વેચાણ કરવાની દુકાન કરવા માંગતા વેપારીઓને એકસ્પ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ની કલમ-૮૪ હેઠળ પરવાના ઇસ્યુ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ બોડેલી સબ ડિવીઝનમાં આવતા બોડેલી, નસવાડી અને સંખેડા તાલુકાના હંગામી ફટાકડા લાયસન્સ લેવા માંગતા વેપારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે આગામી દિવાળી તહેવાર દરમિયાન બોડેલી પ્રાંત ડિવિઝનના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં દારૂખાનું વેચવા માટે દુકાન કરવાનો હંગામી પરવાનો મેળવવા ઇચ્છતા તમામ વેપારીઓએ દારૂખાનું વેચાણ કરવાનો પરવાનો મેળવવા માટેની અરજીઓ એકસ્પ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ના નિયત નમૂના નં AE-5માં સંપૂર્ણ … Continue reading બોડેલી સબ ડીવિઝનમાં હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા વેપારીઓએ અરજી કરવી